ઝાકળ

ઝાકળ   સુણી મરશિયા મળસ્કે ઝબકીને જાગ્યું તૃણ ચમક્યું ચાદર શબનમને જેવું લપટ્યું ભૃણ   પ્રગટ્યો પ્રેમપ્રભાતે ઓસ નિહાર મજાનો … Continue reading ઝાકળ

ઉઠા

ઉઠા   એક સમયે નિશાળે ભણાવાતા ઘડિયા કે પહાડા ખુબ અવનવા   એક થી દશ, વીશ ને ત્રીશ સુધી પા, … Continue reading ઉઠા

નિંભાડો

નિંભાડો   કુલાલ થઇ સવાર રાસભ લાવ્યા રજ નિરાકાર ઘડી નિંભાડે પકવી ઘડા ઘડ્યા કોડિયા સાકાર   વદે લોકોક્તિ કુંભારનો … Continue reading નિંભાડો

તાવડી

તાવડી   વેરાન ભાસતી સીમમાં નીરખી કુંભકાર પારખે દ્રષ્ટિ ચકોર માટી તાવડી આકાર   ખોદી મૂકી માટી ખોલકે લાવ્યા નિંભાડે … Continue reading તાવડી

શિકાર

શિકાર   લઇ તીર કામઠા બે કઠોર હાથ ચાલ્યા વન નિર્દય લઇને સાથ   જોઈને કુદતા કોમળ હરણિયા શિકારી દોડ્યા … Continue reading શિકાર

મંદી

મંદી વેપારી સહુ હેઠા બેઠા દુકાનો રાખી ખુલ્લી ખરીદનારની રાહમાં નથી ફક્ત વેપાર મિલના ભૂંગળા ભૂંકે વૈશાખનંદન ભર્યા ભર્યા ભંડાર … Continue reading મંદી